મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

ગૂગલને પણ ટક્કર આપી દેશે આ એક વેબસાઇટ!

ટ્રુ નોલેજ ડોટ કોમ નામની આ વેબસાઇટ તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે

સર્ચ એન્જિન દ્વારા પોતાની સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે ગણો લાંબો સમય જતો રહે છે. તેવામાં યુઝર્સનો સમય બચાવવા માટે વૈજ્ઞાનિકોએ એવી વેબસાઇટ બનાવી છે, જે ઈન્ટરનેટ યુઝર્સના સવાલોના સીધા જ જવાબ આપશે. ટ્રુ નોલેજ ડોટ કોમ નામની આ વેબસાઇટની મદદથી પ્રશ્નકર્તા પોતાના સવાલોના સીધા જ જવાબો મેળવી શકશે.

સામાન્ય રીતે કોઈ પણ સર્ચ એન્જિન પર જ્યારે કંઈક જવાબ મેળવવામાં આવે છે, ત્યારે ઘણાં બધા રિઝલ્ટ્સ એકસાથે સામે આવે છે. જેમાં કેટલાંક તો આપણને જોઇતા જવાબ કરતા સાવ જ અલગ હોય છે. આ વેબસાઇટ બનાવનારાનો એવો દાવો છે કે તેના યુઝર્સે સાચો જવાબ મેળવવા માટે વધારે ભટકવું નહીં પડે

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More