મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શુક્રવાર, 6 મે, 2011

કોલેજ માં


atgaaac80bhxqz6hkvrwbcxnk5gi24fv8qwuz8dpqsk-ldq3ppr-affkh3q4kl_mmf4ladef8swsffvon2rd9m8xrntkajtu9vbonrjccahlc22thylsq0imlw2hxq1
જુઓ અહિ વાત થાય છે કોલેજ મા,
હુ અને તુ ની ચર્ચા થાય છે કોલેજ મા,
ભણવાની સાથે ગમ્મત થાય છે કોલેજ મા,
તો ક્યારેક લેક્ચર બકવાસ જાય છે કોલેજ માં
 
વાત નાની ક્યારેક મોટી બને છે
ને ક્યારેક જિન્દગી લુન્ટાય છે કોલેજ મા,
મિત્રો સાથે મોજ તો રોજ થતી જ રહે છે
પણ દોસ્તી સાચી પરખાય છે કોલેજ માં,
ક્યારેક હળવાશ તો ક્યારેક પ્રેમ ની આશ થાય છે કોલેજ માં,
મેં તો ઘણુ બધુ ચાહ્યુ હતુ અહીં,
 પણ છતા એ જ ઝખમો રહી જાય છે કોલેજ મા

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More